એઝરા ૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર પ્રાંતના* જે લોકોને ગુલામીમાં લઈ ગયો હતો,+ તેઓમાંથી આ લોકો બાબેલોનથી પાછા ફર્યા.+ તેઓ યરૂશાલેમ અને યહૂદામાં પોતપોતાનાં શહેરોમાં પાછા આવ્યા.+ એઝરા ૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ એલામના દીકરાઓ,+ ૧,૨૫૪;
૨ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર પ્રાંતના* જે લોકોને ગુલામીમાં લઈ ગયો હતો,+ તેઓમાંથી આ લોકો બાબેલોનથી પાછા ફર્યા.+ તેઓ યરૂશાલેમ અને યહૂદામાં પોતપોતાનાં શહેરોમાં પાછા આવ્યા.+