-
નિર્ગમન ૨૯:૩૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૮ “તું વેદી પર દરરોજ એક વર્ષના બે નર ઘેટાનું બલિદાન ચઢાવ.+
-
-
ગણના ૨૯:૧૨, ૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ “‘સાતમા મહિનાના ૧૫મા દિવસે પવિત્ર સંમેલન રાખો. એ દિવસે મહેનતનું કોઈ કામ ન કરો અને સાત દિવસ યહોવા માટે તહેવાર ઊજવો.+ ૧૩ અગ્નિ-અર્પણ તરીકે+ તમે ૧૩ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે.
-