-
એઝરા ૪:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ રાજાને જણાવવાનું કે જો એ શહેર ફરીથી બંધાઈ જશે અને એના કોટનું બાંધકામ પૂરું થઈ જશે, તો તેઓ કરવેરો,+ ભેટ-સોગાદો કે જકાત નહિ આપે. એનાથી રાજાના ભંડારની આવક ઘટી જશે.
-