-
૧ કાળવૃત્તાંત ૯:૩૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૩ ગાયકો લેવીઓના પિતાનાં કુટુંબોના વડાઓ હતા. તેઓ મંદિરના ઓરડાઓમાં* રહેતા હતા અને રાત-દિવસ પોતાની જવાબદારી નિભાવતા હતા. તેઓને બીજી કોઈ જવાબદારી આપવામાં આવી ન હતી.
-