નહેમ્યા ૮:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ નિયમશાસ્ત્રમાંથી આ લેવીઓ લોકોને સમજાવતા હતા:+ યેશૂઆ, બાની, શેરેબ્યા,+ યામીન, આક્કૂબ, શાબ્બાથાય, હોદિયા, માઅસેયા, કલીટા, અઝાર્યા, યોઝાબાદ,+ હાનાન અને પલાયા. લોકો ઊભા ઊભા તેઓનું સાંભળતા હતા.
૭ નિયમશાસ્ત્રમાંથી આ લેવીઓ લોકોને સમજાવતા હતા:+ યેશૂઆ, બાની, શેરેબ્યા,+ યામીન, આક્કૂબ, શાબ્બાથાય, હોદિયા, માઅસેયા, કલીટા, અઝાર્યા, યોઝાબાદ,+ હાનાન અને પલાયા. લોકો ઊભા ઊભા તેઓનું સાંભળતા હતા.