નહેમ્યા ૭:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ મેં મારા ભાઈ હનાનીને+ અને કિલ્લાના+ અધિકારી હનાન્યાને યરૂશાલેમની દેખરેખની જવાબદારી સોંપી. કેમ કે હનાન્યા સૌથી વિશ્વાસુ હતો અને બીજા બધા કરતાં તે સાચા ઈશ્વરનો વધારે ડર રાખતો હતો.+
૨ મેં મારા ભાઈ હનાનીને+ અને કિલ્લાના+ અધિકારી હનાન્યાને યરૂશાલેમની દેખરેખની જવાબદારી સોંપી. કેમ કે હનાન્યા સૌથી વિશ્વાસુ હતો અને બીજા બધા કરતાં તે સાચા ઈશ્વરનો વધારે ડર રાખતો હતો.+