ન્યાયાધીશો ૪:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ એહૂદના મરણ પછી, ઇઝરાયેલીઓ ફરીથી યહોવાની નજરમાં જે ખરાબ હતું એ કરવા લાગ્યા.+ ૨ યહોવાએ તેઓને હાસોરમાં રાજ કરતા કનાની રાજા યાબીનના હાથમાં સોંપી દીધા.+ તેના સેનાપતિનું નામ સીસરા હતું, જે હરોશેથ-હગોઈમમાં રહેતો હતો.+ ન્યાયાધીશો ૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ યહોવાની નજરમાં જે ખરાબ હતું, એ ઇઝરાયેલીઓએ ફરીથી કર્યું.+ એટલે યહોવાએ તેઓને સાત વર્ષ મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા.+
૪ એહૂદના મરણ પછી, ઇઝરાયેલીઓ ફરીથી યહોવાની નજરમાં જે ખરાબ હતું એ કરવા લાગ્યા.+ ૨ યહોવાએ તેઓને હાસોરમાં રાજ કરતા કનાની રાજા યાબીનના હાથમાં સોંપી દીધા.+ તેના સેનાપતિનું નામ સીસરા હતું, જે હરોશેથ-હગોઈમમાં રહેતો હતો.+
૬ યહોવાની નજરમાં જે ખરાબ હતું, એ ઇઝરાયેલીઓએ ફરીથી કર્યું.+ એટલે યહોવાએ તેઓને સાત વર્ષ મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા.+