નહેમ્યા ૭:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર+ પ્રાંતના જે લોકોને ગુલામીમાં* લઈ ગયો હતો,+ તેઓમાંથી આ લોકો બાબેલોનથી પાછા ફર્યા. તેઓ યરૂશાલેમ અને યહૂદામાં પોતપોતાનાં શહેરોમાં પાછા આવ્યા.+ નહેમ્યા ૭:૪૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૪ ગાયકોની ગણતરી આ પ્રમાણે હતી:+ આસાફના+ દીકરાઓ, ૧૪૮.
૬ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર+ પ્રાંતના જે લોકોને ગુલામીમાં* લઈ ગયો હતો,+ તેઓમાંથી આ લોકો બાબેલોનથી પાછા ફર્યા. તેઓ યરૂશાલેમ અને યહૂદામાં પોતપોતાનાં શહેરોમાં પાછા આવ્યા.+