હાગ્ગાય ૧:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ યહોવાએ શઆલ્તીએલના દીકરા યહૂદાના+ રાજ્યપાલ ઝરુબ્બાબેલને, યહોસાદાકના દીકરા પ્રમુખ યાજક યહોશુઆને+ અને બીજા બધા લોકોને પ્રેરણા આપી.+ તેઓએ આવીને તેઓના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવાના મંદિરનું બાંધકામ શરૂ કર્યું.+
૧૪ યહોવાએ શઆલ્તીએલના દીકરા યહૂદાના+ રાજ્યપાલ ઝરુબ્બાબેલને, યહોસાદાકના દીકરા પ્રમુખ યાજક યહોશુઆને+ અને બીજા બધા લોકોને પ્રેરણા આપી.+ તેઓએ આવીને તેઓના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવાના મંદિરનું બાંધકામ શરૂ કર્યું.+