ગીતશાસ્ત્ર ૮૮:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮૮ હે યહોવા, મારા ઉદ્ધારના ઈશ્વર,+દિવસે હું તમને પોકારી ઊઠું છુંઅને રાતે પણ હું તમારી આગળ કાલાવાલા કરું છું.+ લૂક ૧૮:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તો પછી શું ઈશ્વર પોતાના પસંદ કરેલાઓને ન્યાય નહિ અપાવે, જેઓ રાત-દિવસ તેમને કાલાવાલા કરે છે?+ તે તેઓ માટે ધીરજ રાખીને જરૂર એમ કરશે.+
૮૮ હે યહોવા, મારા ઉદ્ધારના ઈશ્વર,+દિવસે હું તમને પોકારી ઊઠું છુંઅને રાતે પણ હું તમારી આગળ કાલાવાલા કરું છું.+
૭ તો પછી શું ઈશ્વર પોતાના પસંદ કરેલાઓને ન્યાય નહિ અપાવે, જેઓ રાત-દિવસ તેમને કાલાવાલા કરે છે?+ તે તેઓ માટે ધીરજ રાખીને જરૂર એમ કરશે.+