એસ્તેર ૮:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ મોર્દખાયે એ પત્રો રાજા અહાશ્વેરોશના નામે લખ્યા અને એના પર રાજાની વીંટીથી મહોર કરી.+ પછી સંદેશવાહકો દ્વારા એ પત્રો મોકલવામાં આવ્યા. તેઓ પૂરઝડપે દોડતા ઘોડા લઈને નીકળી પડ્યા, જે શાહી કામ માટે વપરાતા હતા.
૧૦ મોર્દખાયે એ પત્રો રાજા અહાશ્વેરોશના નામે લખ્યા અને એના પર રાજાની વીંટીથી મહોર કરી.+ પછી સંદેશવાહકો દ્વારા એ પત્રો મોકલવામાં આવ્યા. તેઓ પૂરઝડપે દોડતા ઘોડા લઈને નીકળી પડ્યા, જે શાહી કામ માટે વપરાતા હતા.