-
એસ્તેર ૨:૩, ૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ એ કામ માટે રાજા પોતાના સામ્રાજ્યના સર્વ પ્રાંતોમાં અધિકારીઓ નીમે.+ તેઓ બધી સુંદર યુવતીઓને શુશાન કિલ્લાના જનાનખાનામાં* લઈ આવે. તેઓને રાજાના ખોજા* હેગેની+ દેખરેખ હેઠળ રાખવામાં આવે, જે સ્ત્રીઓનો રખેવાળ છે. ત્યાં તેઓનું સૌંદર્ય નિખારવા માવજત* કરવામાં આવે. ૪ એ યુવતીઓમાંથી રાજાને જે સૌથી વધારે પસંદ પડે તેને વાશ્તીની જગ્યાએ રાણી બનાવવામાં આવે.”+ રાજાને એ વાત ગમી ગઈ અને તેણે એવું જ કર્યું.
-