-
ઉત્પત્તિ ૪૧:૪૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૨ પછી રાજાએ પોતાના હાથ પરથી વીંટી* કાઢીને યૂસફને પહેરાવી. તેને બારીક શણનાં કીમતી કપડાં પહેરાવ્યાં અને તેના ગળામાં સોનાનો હાર પહેરાવ્યો.
-