એસ્તેર ૨:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ એસ્તેરે પોતાનાં સગાં-વહાલાં કે લોકો વિશે કોઈને કંઈ જણાવ્યું ન હતું,+ જેમ મોર્દખાયે તેને સૂચના આપી હતી. એસ્તેર જેમ મોર્દખાયના ઘરમાં તેનું કહેવું માનતી હતી, તેમ હાલમાં પણ તેનું માનતી રહી.+
૨૦ એસ્તેરે પોતાનાં સગાં-વહાલાં કે લોકો વિશે કોઈને કંઈ જણાવ્યું ન હતું,+ જેમ મોર્દખાયે તેને સૂચના આપી હતી. એસ્તેર જેમ મોર્દખાયના ઘરમાં તેનું કહેવું માનતી હતી, તેમ હાલમાં પણ તેનું માનતી રહી.+