સભાશિક્ષક ૫:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ જો સાચા ઈશ્વર માણસને ધનસંપત્તિ આપે,+ એની મજા માણવાની શક્તિ પણ આપે, તો એનાથી સારું બીજું શું હોય! તેણે એ ઇનામ સ્વીકારવું જોઈએ અને પોતાની મહેનતનો આનંદ માણવો જોઈએ. એ ઈશ્વર તરફથી ભેટ છે.+ યાકૂબ ૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ સ્વર્ગમાંથી મળે છે.+ એ પ્રકાશોના* પિતા તરફથી આવે છે.+ પડછાયામાં વધ-ઘટ થાય છે, પણ ઈશ્વર કદી બદલાતા નથી.+
૧૯ જો સાચા ઈશ્વર માણસને ધનસંપત્તિ આપે,+ એની મજા માણવાની શક્તિ પણ આપે, તો એનાથી સારું બીજું શું હોય! તેણે એ ઇનામ સ્વીકારવું જોઈએ અને પોતાની મહેનતનો આનંદ માણવો જોઈએ. એ ઈશ્વર તરફથી ભેટ છે.+
૧૭ દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ સ્વર્ગમાંથી મળે છે.+ એ પ્રકાશોના* પિતા તરફથી આવે છે.+ પડછાયામાં વધ-ઘટ થાય છે, પણ ઈશ્વર કદી બદલાતા નથી.+