માથ્થી ૭:૨૬, ૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ પણ જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને એ પ્રમાણે કરતો નથી, તે મૂર્ખ માણસ જેવો છે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું.+ ૨૭ પછી ધોધમાર વરસાદ વરસ્યો, પૂર આવ્યું, સખત પવન ફૂંકાવા લાગ્યો અને ઘરને થપાટો લાગી.+ એ ઘર પડી ગયું અને એનો પૂરેપૂરો નાશ થયો.”
૨૬ પણ જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને એ પ્રમાણે કરતો નથી, તે મૂર્ખ માણસ જેવો છે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું.+ ૨૭ પછી ધોધમાર વરસાદ વરસ્યો, પૂર આવ્યું, સખત પવન ફૂંકાવા લાગ્યો અને ઘરને થપાટો લાગી.+ એ ઘર પડી ગયું અને એનો પૂરેપૂરો નાશ થયો.”