ઝખાર્યા ૧૦:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ “વસંતના વરસાદના* સમયે યહોવા પાસે વરસાદ માંગો,કેમ કે કાળાં અને ઘનઘોર વાદળો યહોવા જ બનાવે છે,તે જ માણસો પર વરસાદ વરસાવે છે+અને દરેક માટે ખેતરમાં લીલોતરી ઉગાડે છે.
૧૦ “વસંતના વરસાદના* સમયે યહોવા પાસે વરસાદ માંગો,કેમ કે કાળાં અને ઘનઘોર વાદળો યહોવા જ બનાવે છે,તે જ માણસો પર વરસાદ વરસાવે છે+અને દરેક માટે ખેતરમાં લીલોતરી ઉગાડે છે.