નહેમ્યા ૮:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પછી બધા લોકો એકમનના થઈને પાણી દરવાજા+ સામે ચોકમાં ભેગા થયા. તેઓએ એઝરા+ શાસ્ત્રીને* મૂસાનું નિયમશાસ્ત્ર*+ લાવવા કહ્યું, જેમાં યહોવાએ ઇઝરાયેલીઓને આપેલા નિયમો હતા.+
૮ પછી બધા લોકો એકમનના થઈને પાણી દરવાજા+ સામે ચોકમાં ભેગા થયા. તેઓએ એઝરા+ શાસ્ત્રીને* મૂસાનું નિયમશાસ્ત્ર*+ લાવવા કહ્યું, જેમાં યહોવાએ ઇઝરાયેલીઓને આપેલા નિયમો હતા.+