-
ગીતશાસ્ત્ર ૫૮:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ હે ઈશ્વર, તેઓની બત્રીસી તોડી નાખો!
હે યહોવા, આ સિંહોનાં જડબાં ભાંગી નાખો!
-
-
નીતિવચનો ૩૦:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ એક એવી પેઢી છે જેના દાંત તલવાર જેવા છે
અને જડબાં ધારદાર છરી જેવાં છે.
તે પૃથ્વીના દીન-દુખિયાને ફાડી ખાય છે
અને ગરીબોને ભરખી જાય છે.+
-