યશાયા ૪૫:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ જે પોતાના બનાવનાર સાથે તકરાર કરે છે તેને અફસોસ! તે તો જમીન પર પડેલાં ઠીકરાંમાંનું એક ઠીકરું જ છે! શું માટી પોતાના કુંભારને પૂછશે કે “તું શું બનાવે છે?”+ અથવા શું તેની બનાવેલી ચીજ કહેશે કે “તેના હાથમાં કંઈ આવડત નથી”?* રોમનો ૯:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ પણ હે માણસ, તું કોણ કે ઈશ્વરને સામો જવાબ આપે?+ શું કોઈ ઘડેલી વસ્તુ પોતાના ઘડનારને કહેશે, “તેં મને આવી કેમ બનાવી?”+
૯ જે પોતાના બનાવનાર સાથે તકરાર કરે છે તેને અફસોસ! તે તો જમીન પર પડેલાં ઠીકરાંમાંનું એક ઠીકરું જ છે! શું માટી પોતાના કુંભારને પૂછશે કે “તું શું બનાવે છે?”+ અથવા શું તેની બનાવેલી ચીજ કહેશે કે “તેના હાથમાં કંઈ આવડત નથી”?*
૨૦ પણ હે માણસ, તું કોણ કે ઈશ્વરને સામો જવાબ આપે?+ શું કોઈ ઘડેલી વસ્તુ પોતાના ઘડનારને કહેશે, “તેં મને આવી કેમ બનાવી?”+