ઉત્પત્તિ ૧:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ પછી ઈશ્વરે કહ્યું: “ચાલો આપણે+ માણસ બનાવીએ,*+ તેને આપણા જેવો બનાવીએ.+ તે સમુદ્રની માછલીઓ પર, આકાશનાં પક્ષીઓ પર, પાલતુ પ્રાણીઓ પર, પેટે ચાલનારાં પ્રાણીઓ પર અને આખી પૃથ્વી પર અધિકાર ચલાવે.”+
૨૬ પછી ઈશ્વરે કહ્યું: “ચાલો આપણે+ માણસ બનાવીએ,*+ તેને આપણા જેવો બનાવીએ.+ તે સમુદ્રની માછલીઓ પર, આકાશનાં પક્ષીઓ પર, પાલતુ પ્રાણીઓ પર, પેટે ચાલનારાં પ્રાણીઓ પર અને આખી પૃથ્વી પર અધિકાર ચલાવે.”+