ગીતશાસ્ત્ર ૯૪:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ હે યાહ, સુખી છે એ માણસ, જેને તમે સુધારો છો+અને જેને તમારો નિયમ શીખવો છો,+ યશાયા ૪૮:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ તમને છોડાવનાર, ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર યહોવા કહે છે:+ “હું યહોવા તમારો ઈશ્વર છું. હું તમારા લાભ* માટે શીખવું છું.+ તમારે જે માર્ગે ચાલવું જોઈએ એના પર હું તમને દોરી જાઉં છું.+
૧૨ હે યાહ, સુખી છે એ માણસ, જેને તમે સુધારો છો+અને જેને તમારો નિયમ શીખવો છો,+ યશાયા ૪૮:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ તમને છોડાવનાર, ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર યહોવા કહે છે:+ “હું યહોવા તમારો ઈશ્વર છું. હું તમારા લાભ* માટે શીખવું છું.+ તમારે જે માર્ગે ચાલવું જોઈએ એના પર હું તમને દોરી જાઉં છું.+
૧૭ તમને છોડાવનાર, ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર યહોવા કહે છે:+ “હું યહોવા તમારો ઈશ્વર છું. હું તમારા લાભ* માટે શીખવું છું.+ તમારે જે માર્ગે ચાલવું જોઈએ એના પર હું તમને દોરી જાઉં છું.+