-
૧ રાજાઓ ૧૪:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ ત્યાંનાં મંદિરોમાં એવા પુરુષો રાખવામાં આવતા, જેઓ બીજા પુરુષો સાથે જાતીય સંબંધ બાંધતા હતા.+ યહોવાએ જે પ્રજાઓને ઇઝરાયેલીઓ આગળથી હાંકી કાઢી હતી, તેઓનાં જેવાં નીચ કામો યહૂદાના લોકોએ કર્યાં.
-