અયૂબ ૩૬:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ શું ગગનમાં ફેલાયેલાં વાદળોને કોઈ સમજી શકે? શું ઈશ્વરના મંડપમાંથી* થતા ગડગડાટનો કોઈ પાર પામી શકે?+