રોમનો ૧૧:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ કેમ કે લખેલું છે: “યહોવાનું* મન કોણ જાણે છે? તેમને કોણ સલાહ આપી શકે?”+