-
નાહૂમ ૨:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ સિંહ પોતાનાં બચ્ચાં માટે અનેક જાનવરો ફાડી નાખતો હતો,
પોતાની સિંહણો માટે જાનવરોનું ગળું દબોચી દેતો હતો.
શિકારથી અને ફાડી નાખેલાં જાનવરોથી,
પોતાની ગુફા ભરી દેતો હતો.
-