વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૩૨:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ તમે મને જે અતૂટ પ્રેમ બતાવ્યો છે, જે વફાદારી બતાવી છે,+ એને હું લાયક નથી. આ યર્દન નદી પાર કરી ત્યારે, મારી પાસે ફક્ત એક લાકડી હતી. હવે જુઓ, મારી પાસે એટલું બધું છે કે એના બે ટોળાં થયાં છે.+

  • ૧ શમુએલ ૨:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૭ યહોવા કંગાળ બનાવે છે અને ધનવાન બનાવે છે.+

      તે નીચે ઉતારે છે અને ઉપર ચઢાવે છે.+

  • ૨ કાળવૃત્તાંત ૨૫:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ આ સાંભળીને અમાઝ્યાએ સાચા ઈશ્વરના માણસને કહ્યું: “પણ મેં ઇઝરાયેલના લશ્કરને ૧૦૦ તાલંત આપ્યા એનું શું?” સાચા ઈશ્વરના માણસે જવાબ આપ્યો: “યહોવા પાસે તમને એનાથી પણ ઘણું વધારે આપવાની શક્તિ છે.”+

  • નીતિવચનો ૨૨:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ નમ્ર બનવાથી અને યહોવાનો ડર* રાખવાથી

      ધન, આદર અને જીવન મળે છે.+

  • યશાયા ૬૧:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૭ શરમને બદલે મારા લોકો બમણો હિસ્સો મેળવશે.

      અપમાનને બદલે તેઓ પોતાના હિસ્સાને લીધે ખુશીથી પોકારી ઊઠશે.

      હા, તેઓ પોતાના દેશમાં બમણો ભાગ મેળવશે.+

      તેઓ સદાને માટે આનંદ કરશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો