ગીતશાસ્ત્ર ૮૯:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ મારો ભક્ત દાઉદ મને મળ્યો છે.+ મારા પવિત્ર તેલથી મેં તેનો અભિષેક કર્યો છે.+ યશાયા ૬૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૧ વિશ્વના માલિક યહોવાની શક્તિ મારા પર છે.+ યહોવાએ નમ્ર લોકોને ખુશખબર જણાવવા મને પસંદ કર્યો છે.+ તેમણે મને મોકલ્યો જેથી હું જખમી દિલોના ઘા રુઝાવું,*ગુલામોને આઝાદીનો સંદેશો આપુંઅને કેદીઓ ફરીથી જોઈ શકશે એવી ખબર આપું;+
૬૧ વિશ્વના માલિક યહોવાની શક્તિ મારા પર છે.+ યહોવાએ નમ્ર લોકોને ખુશખબર જણાવવા મને પસંદ કર્યો છે.+ તેમણે મને મોકલ્યો જેથી હું જખમી દિલોના ઘા રુઝાવું,*ગુલામોને આઝાદીનો સંદેશો આપુંઅને કેદીઓ ફરીથી જોઈ શકશે એવી ખબર આપું;+