હોશિયા ૧૪:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યહોવા પાસે પાછો આવ અને તેમને કહે, ‘તમે અમારા અપરાધ માફ કરો+ અને અમારી પાસે જે સારું છે એ સ્વીકારો. જેમ અમે આખલાનું અર્પણ ચઢાવીએ છીએ, તેમ અમે તમને સ્તુતિનું અર્પણ* ચઢાવીશું.+
૨ યહોવા પાસે પાછો આવ અને તેમને કહે, ‘તમે અમારા અપરાધ માફ કરો+ અને અમારી પાસે જે સારું છે એ સ્વીકારો. જેમ અમે આખલાનું અર્પણ ચઢાવીએ છીએ, તેમ અમે તમને સ્તુતિનું અર્પણ* ચઢાવીશું.+