ગીતશાસ્ત્ર ૫૮:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ ઈશ્વરને બદલો વાળતા જોઈને નેક માણસ ખુશ થશે,+તેના પગ દુષ્ટના લોહીથી લથપથ થઈ જશે.+