ગીતશાસ્ત્ર ૨૮:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તમારા મંદિરના પરમ પવિત્ર સ્થાન* તરફ જ્યારે હું મારા હાથ ફેલાવું+અને મદદનો પોકાર કરું, ત્યારે મારી અરજો સાંભળજો. ગીતશાસ્ત્ર ૧૪૩:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ હે યહોવા, મને જલદી જવાબ આપો.+ મારી શક્તિ ખૂટી ગઈ છે.+ મારાથી તમારું મુખ ફેરવી ન લેશો,+નહિ તો હું કબરમાં* ઊતરી જનાર જેવો થઈ જઈશ.+
૨ તમારા મંદિરના પરમ પવિત્ર સ્થાન* તરફ જ્યારે હું મારા હાથ ફેલાવું+અને મદદનો પોકાર કરું, ત્યારે મારી અરજો સાંભળજો.
૭ હે યહોવા, મને જલદી જવાબ આપો.+ મારી શક્તિ ખૂટી ગઈ છે.+ મારાથી તમારું મુખ ફેરવી ન લેશો,+નહિ તો હું કબરમાં* ઊતરી જનાર જેવો થઈ જઈશ.+