ગીતશાસ્ત્ર ૩૭:૧૨, ૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ દુષ્ટ માણસ સચ્ચાઈથી ચાલનાર સામે કાવાદાવા ઘડે છે.+ દુષ્ટ તેની સામે દાંત પીસે છે. ૧૩ પણ યહોવા તે દુષ્ટની હાંસી ઉડાવશે,કેમ કે ઈશ્વર જાણે છે કે તેના અંતનો દિવસ જરૂર આવશે.+
૧૨ દુષ્ટ માણસ સચ્ચાઈથી ચાલનાર સામે કાવાદાવા ઘડે છે.+ દુષ્ટ તેની સામે દાંત પીસે છે. ૧૩ પણ યહોવા તે દુષ્ટની હાંસી ઉડાવશે,કેમ કે ઈશ્વર જાણે છે કે તેના અંતનો દિવસ જરૂર આવશે.+