ગણના ૨૪:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ ઇઝરાયેલ પોતાનું પરાક્રમ બતાવશે ત્યારે,અદોમ તેનો વારસો બનશે,+હા, સેઈર+ પોતાના દુશ્મનોનો વારસો બનશે.+ ૨ શમુએલ ૮:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ તેણે અદોમમાં ચોકીઓ ગોઠવી. તેણે આખા અદોમમાં ચોકીઓ ગોઠવી અને બધા અદોમીઓ દાઉદના ગુલામ બન્યા.+ દાઉદ જ્યાં પણ જતો, યહોવા તેને જીત અપાવતા.*+
૧૮ ઇઝરાયેલ પોતાનું પરાક્રમ બતાવશે ત્યારે,અદોમ તેનો વારસો બનશે,+હા, સેઈર+ પોતાના દુશ્મનોનો વારસો બનશે.+
૧૪ તેણે અદોમમાં ચોકીઓ ગોઠવી. તેણે આખા અદોમમાં ચોકીઓ ગોઠવી અને બધા અદોમીઓ દાઉદના ગુલામ બન્યા.+ દાઉદ જ્યાં પણ જતો, યહોવા તેને જીત અપાવતા.*+