૨ શમુએલ ૮:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ અમુક સમય પછી, દાઉદે પલિસ્તીઓને હરાવ્યા+ અને તાબે કરી લીધા.+ દાઉદે પલિસ્તીઓના હાથમાંથી મેથેગ-આમ્માહ લઈ લીધું.
૮ અમુક સમય પછી, દાઉદે પલિસ્તીઓને હરાવ્યા+ અને તાબે કરી લીધા.+ દાઉદે પલિસ્તીઓના હાથમાંથી મેથેગ-આમ્માહ લઈ લીધું.