ગીતશાસ્ત્ર ૩૬:૭, ૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ હે ભગવાન, તમારો અતૂટ પ્રેમ કેટલો અનમોલ છે!+ તમારી પાંખોની છાયામાં મનુષ્યો આશરો લે છે.+ ૮ તમારા ઘરની જાહોજલાલીમાંથી તેઓ ધરાઈને ખાય છે.+ તમારા સુખની નદીમાંથી તમે તેઓની તરસ છિપાવો છો.+
૭ હે ભગવાન, તમારો અતૂટ પ્રેમ કેટલો અનમોલ છે!+ તમારી પાંખોની છાયામાં મનુષ્યો આશરો લે છે.+ ૮ તમારા ઘરની જાહોજલાલીમાંથી તેઓ ધરાઈને ખાય છે.+ તમારા સુખની નદીમાંથી તમે તેઓની તરસ છિપાવો છો.+