૧ કાળવૃત્તાંત ૧૧:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ યબૂસીઓએ દાઉદની મશ્કરી કરતા કહ્યું: “તું અમારા વિસ્તારમાં પગ પણ નહિ મૂકી શકે!”+ તોપણ દાઉદે સિયોનનો+ કિલ્લો કબજે કરી લીધો, જે આજે દાઉદનગર કહેવાય છે.+ ગીતશાસ્ત્ર ૪૮:૨, ૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ દૂર ઉત્તરે આવેલો સિયોન પર્વતમહાન રાજાનું શહેર છે.+ ઊંચાઈ પર વસેલું એ શહેર ખૂબ સુંદર છે. એ આખી પૃથ્વીને આનંદ આપે છે.+ ૩ એ શહેરના મજબૂત મિનારાઓમાંઈશ્વરે જાહેર કર્યું છે કે પોતે સલામત આશરો* છે.+ ગીતશાસ્ત્ર ૧૩૨:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ યહોવાએ સિયોન પસંદ કર્યું છે.+ તેમણે પોતાના રહેઠાણ માટે એની તમન્ના રાખતા કહ્યું:+
૫ યબૂસીઓએ દાઉદની મશ્કરી કરતા કહ્યું: “તું અમારા વિસ્તારમાં પગ પણ નહિ મૂકી શકે!”+ તોપણ દાઉદે સિયોનનો+ કિલ્લો કબજે કરી લીધો, જે આજે દાઉદનગર કહેવાય છે.+
૨ દૂર ઉત્તરે આવેલો સિયોન પર્વતમહાન રાજાનું શહેર છે.+ ઊંચાઈ પર વસેલું એ શહેર ખૂબ સુંદર છે. એ આખી પૃથ્વીને આનંદ આપે છે.+ ૩ એ શહેરના મજબૂત મિનારાઓમાંઈશ્વરે જાહેર કર્યું છે કે પોતે સલામત આશરો* છે.+