-
લૂક ૨૩:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ ત્રીજી વાર તેણે તેઓને કહ્યું: “શા માટે? આ માણસે શું ગુનો કર્યો છે? મને તેનામાં મરણની સજાને લાયક કંઈ જોવા મળ્યું નથી. હું તેને શિક્ષા કરીશ અને છોડી દઈશ.”
-
-
યોહાન ૧૫:૨૪, ૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ મેં તેઓ વચ્ચે એવાં કામો કર્યાં, જે કોઈએ નથી કર્યાં. જો એ કામો મેં ન કર્યાં હોત, તો તેઓને પાપનો દોષ લાગ્યો ન હોત.+ પણ હવે તેઓએ મને જોયો છે અને મારો ધિક્કાર કર્યો છે. તેઓએ મારા પિતાનો પણ ધિક્કાર કર્યો છે. ૨૫ આ એટલા માટે બન્યું કે તેઓના નિયમશાસ્ત્રમાં લખેલું પૂરું થાય: ‘તેઓએ વિના કારણે મારો ધિક્કાર કર્યો.’+
-