રોમનો ૧૧:૯, ૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ દાઉદે પણ કહ્યું હતું: “તેઓની મિજબાની* તેઓ માટે ફાંદો અને જાળ, ઠોકર ખવડાવનાર પથ્થર અને સજા બની જાય. ૧૦ તેઓની આંખો અંધકારરૂપ થઈ જાય, જેથી તેઓ જોઈ ન શકે અને તેઓની પીઠ બોજથી વાંકી વળી જાય.”+
૯ દાઉદે પણ કહ્યું હતું: “તેઓની મિજબાની* તેઓ માટે ફાંદો અને જાળ, ઠોકર ખવડાવનાર પથ્થર અને સજા બની જાય. ૧૦ તેઓની આંખો અંધકારરૂપ થઈ જાય, જેથી તેઓ જોઈ ન શકે અને તેઓની પીઠ બોજથી વાંકી વળી જાય.”+