ગીતશાસ્ત્ર ૭૩:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ મારાં તન-મન ભલે કમજોર થઈ જાય,પણ ઈશ્વર મારો ખડક, મારા દિલની રક્ષા કરનાર અને કાયમ માટેનો મારો હિસ્સો છે.+ સભાશિક્ષક ૧૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ એ દિવસે ઘરના ચોકીદારો ધ્રૂજવા લાગશે, બળવાન માણસો વાંકા વળી જશે, દળનારી સ્ત્રીઓ ઓછી હોવાથી તેઓ દળવાનું છોડી દેશે અને બારીમાંથી બહાર જોનાર સ્ત્રીઓને ઝાંખું દેખાશે,+
૨૬ મારાં તન-મન ભલે કમજોર થઈ જાય,પણ ઈશ્વર મારો ખડક, મારા દિલની રક્ષા કરનાર અને કાયમ માટેનો મારો હિસ્સો છે.+
૩ એ દિવસે ઘરના ચોકીદારો ધ્રૂજવા લાગશે, બળવાન માણસો વાંકા વળી જશે, દળનારી સ્ત્રીઓ ઓછી હોવાથી તેઓ દળવાનું છોડી દેશે અને બારીમાંથી બહાર જોનાર સ્ત્રીઓને ઝાંખું દેખાશે,+