ગીતશાસ્ત્ર ૨૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ મારાથી દૂર ન રહેશો, મારા પર આફત આવવાની છે.+ તમારા સિવાય મદદ કરનાર બીજું કોણ છે?+ ગીતશાસ્ત્ર ૩૫:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ હે યહોવા, તમે એ બધું જોયું છે. તમે ચૂપ રહેશો નહિ.+ હે યહોવા, મારાથી દૂર રહેશો નહિ.+ ગીતશાસ્ત્ર ૩૮:૨૧, ૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ હે યહોવા, મને તરછોડી દેશો નહિ. હે ઈશ્વર, મારાથી દૂર રહેશો નહિ.+ ૨૨ હે યહોવા, મારો ઉદ્ધાર કરનાર,+મને મદદ કરવા દોડી આવો.
૨૧ હે યહોવા, મને તરછોડી દેશો નહિ. હે ઈશ્વર, મારાથી દૂર રહેશો નહિ.+ ૨૨ હે યહોવા, મારો ઉદ્ધાર કરનાર,+મને મદદ કરવા દોડી આવો.