ગીતશાસ્ત્ર ૪૫:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ હું પેઢી દર પેઢી તારું નામ જણાવતો રહીશ.+ એટલે સદાને માટે લોકો તારી સ્તુતિ કરતા રહેશે. ગીતશાસ્ત્ર ૮૯:૩૫, ૩૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૫ મારી પવિત્રતાના સમ ખાઈને એક વાર હું બોલ્યો છું. હું કદીયે દાઉદ સાથે જૂઠું નહિ બોલું.+ ૩૬ તેનો વંશ કાયમ ટકી રહેશે.+ સૂરજની જેમ તેનું રાજ્યાસન મારી આગળ સદા ટકી રહેશે.+
૩૫ મારી પવિત્રતાના સમ ખાઈને એક વાર હું બોલ્યો છું. હું કદીયે દાઉદ સાથે જૂઠું નહિ બોલું.+ ૩૬ તેનો વંશ કાયમ ટકી રહેશે.+ સૂરજની જેમ તેનું રાજ્યાસન મારી આગળ સદા ટકી રહેશે.+