ઉત્પત્તિ ૨૨:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ તારા વંશજથી+ પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદ મેળવશે,* કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.’”+ ગલાતીઓ ૩:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ એવું એટલા માટે થયું, જેથી ઇબ્રાહિમને મળનારા આશીર્વાદો ખ્રિસ્ત ઈસુ દ્વારા બીજી પ્રજાઓને પણ મળે+ અને શ્રદ્ધા દ્વારા આપણને વચન પ્રમાણે પવિત્ર શક્તિ મળે.+
૧૪ એવું એટલા માટે થયું, જેથી ઇબ્રાહિમને મળનારા આશીર્વાદો ખ્રિસ્ત ઈસુ દ્વારા બીજી પ્રજાઓને પણ મળે+ અને શ્રદ્ધા દ્વારા આપણને વચન પ્રમાણે પવિત્ર શક્તિ મળે.+