-
૧ કાળવૃત્તાંત ૨૯:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ પછી દાઉદે બધા લોકો આગળ યહોવાનો જયજયકાર કર્યો. દાઉદે કહ્યું: “હે યહોવા અમારા પિતા, હે ઇઝરાયેલના ઈશ્વર, યુગોના યુગો સુધી તમારા ગુણગાન ગાવામાં આવે.
-