ગીતશાસ્ત્ર ૧૪૩:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ હું વીતેલા દિવસો યાદ કરું છું,તમારાં બધાં કાર્યો પર વિચાર કરું છું.+ હું તમારા હાથનાં કામો પર મનન* કરું છું. યશાયા ૫૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ હે યહોવાના હાથ, જાગ! જાગ અને શક્તિમાન થા!+ સદીઓ અગાઉ, લાંબા સમય પહેલાં જેમ જાગ્યો હતો તેમ જાગ. શું તેં જ રાહાબના*+ ટુકડે-ટુકડા કર્યા ન હતા? શું તેં જ સમુદ્રના મોટા પ્રાણીને વીંધી નાખ્યું ન હતું?+
૫ હું વીતેલા દિવસો યાદ કરું છું,તમારાં બધાં કાર્યો પર વિચાર કરું છું.+ હું તમારા હાથનાં કામો પર મનન* કરું છું.
૯ હે યહોવાના હાથ, જાગ! જાગ અને શક્તિમાન થા!+ સદીઓ અગાઉ, લાંબા સમય પહેલાં જેમ જાગ્યો હતો તેમ જાગ. શું તેં જ રાહાબના*+ ટુકડે-ટુકડા કર્યા ન હતા? શું તેં જ સમુદ્રના મોટા પ્રાણીને વીંધી નાખ્યું ન હતું?+