ગીતશાસ્ત્ર ૭૨:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ રાજા ગરીબ લોકોનું રક્ષણ* કરે,તે ગરીબના દીકરાઓનો બચાવ કરેઅને દગાખોરને કચડી નાખે.+