મીખાહ ૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “હે સર્વ લોકો, તમે સાંભળો! હે પૃથ્વી અને એમાં રહેનારાઓ, તમે ધ્યાન આપો! યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે. વિશ્વના માલિક* યહોવા તમારી વિરુદ્ધ સાક્ષી પૂરશે.+ હબાક્કૂક ૨:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ પણ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે.+ હે પૃથ્વી, તું તેમની આગળ ચૂપ રહે!’”+
૨ “હે સર્વ લોકો, તમે સાંભળો! હે પૃથ્વી અને એમાં રહેનારાઓ, તમે ધ્યાન આપો! યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે. વિશ્વના માલિક* યહોવા તમારી વિરુદ્ધ સાક્ષી પૂરશે.+