૧૬ યહોવાએ મૂસાને કહ્યું: “જો! હવે તું મરવાની અણીએ છે.* આ લોકો જે દેશમાં જઈ રહ્યા છે, એ દેશના દેવોની ભક્તિ કરીને તેઓ મને બેવફા બનશે.*+ તેઓ મને છોડી દેશે+ અને તેઓ સાથે મેં જે કરાર કર્યો છે એ તોડી નાખશે.+
૨૦હવે શેબા+ નામનો એક બદમાશ માણસ હતો. તે બિન્યામીન કુળના બિખ્રીનો દીકરો હતો. શેબાએ રણશિંગડું વગાડ્યું+ અને કહ્યું: “દાઉદ સાથે આપણો કોઈ સંબંધ નથી. યિશાઈના દીકરાના વારસામાં આપણને કોઈ લાગભાગ નથી.+ ઓ ઇઝરાયેલીઓ, પોતપોતાના દેવો* પાસે પાછા ફરો!”+