નિર્ગમન ૩:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ ઈશ્વર યહોવાએ કહ્યું: “ઇજિપ્તમાં રહેતા મારા લોકો પર થતો જુલમ મેં જોયો છે. હા, મેં તેઓને સખત મજૂરી કરતા જોયા છે. મેં તેઓના નિસાસા સાંભળ્યા છે. તેઓની પીડા હું સારી રીતે જાણું છું.+
૭ ઈશ્વર યહોવાએ કહ્યું: “ઇજિપ્તમાં રહેતા મારા લોકો પર થતો જુલમ મેં જોયો છે. હા, મેં તેઓને સખત મજૂરી કરતા જોયા છે. મેં તેઓના નિસાસા સાંભળ્યા છે. તેઓની પીડા હું સારી રીતે જાણું છું.+