સભાશિક્ષક ૮:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ ખોટાં કામ માટે જલદી સજા થતી નથી,+ એટલે માણસમાં ખોટાં કામ કરવાની હિંમત વધી જાય છે.+