ગીતશાસ્ત્ર ૮૪:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ યહોવા ઈશ્વર સૂર્ય+ અને ઢાલ છે.+ તે કૃપા કરે છે અને ગૌરવ આપે છે. જેઓ નિર્દોષ* રહીને જીવે છે,+તેઓથી યહોવા કોઈ પણ સારી ચીજ પાછી નહિ રાખે. યાકૂબ ૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ સ્વર્ગમાંથી મળે છે.+ એ પ્રકાશોના* પિતા તરફથી આવે છે.+ પડછાયામાં વધ-ઘટ થાય છે, પણ ઈશ્વર કદી બદલાતા નથી.+
૧૧ યહોવા ઈશ્વર સૂર્ય+ અને ઢાલ છે.+ તે કૃપા કરે છે અને ગૌરવ આપે છે. જેઓ નિર્દોષ* રહીને જીવે છે,+તેઓથી યહોવા કોઈ પણ સારી ચીજ પાછી નહિ રાખે.
૧૭ દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ સ્વર્ગમાંથી મળે છે.+ એ પ્રકાશોના* પિતા તરફથી આવે છે.+ પડછાયામાં વધ-ઘટ થાય છે, પણ ઈશ્વર કદી બદલાતા નથી.+